Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

LALIT PRAJAPATI

Inspirational

4  

LALIT PRAJAPATI

Inspirational

નિરાકાર

નિરાકાર

1 min
224


નિરાકારમાં આકાર જેવું થાય છે,

સ્વપ્ન કોઈ સાકાર જેવું થાય છે


એનું સ્મિત 'વાઇરસ' થઇ આવે તો 

દિલ મારું બીમાર જેવું થાય છે


'લખાણ' જગત, સાચવે એવુ રાખો 

નહિ તો 'અખબાર' જેવું થાય છે 


પુણ્ય કરવાનું માંડીવાળો બેધડક

જો કરતા, અહંકાર જેવું થાય છે


આંખો મળે પછી એ આંખે ચડે છે

પ્રેમમાંય થોડું પ્રચાર જેવું થાય છે 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational