Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jaya. jani. Talaja."jiya"

Others

3  

Jaya. jani. Talaja."jiya"

Others

નેતા કરુણાવાળો

નેતા કરુણાવાળો

1 min
154


નેતા અમારો ખૂબ પ્રેમાળને કરુણાવાળો, 

સ્ત્રીનાં ફાયદાની ઘણી યોજના કરવાવાળો, 


ભારતીય નારી પર ભાવ અઢક વરસાવનાર, 

આપી ચૂલાને રજા, ગેસની ગિફ્ટ આપનાર,


નેતા અમારો ખૂબ પ્રેમાળને કરુણાવાળો, 

વિધવા પેન્શન, કન્યા કેળવણી, સ્ટુડન્ટ વિઝા,

ગર્ભવતી માટે કર્યુંં એણે મમતા કાર્ડ,


ખેડૂતોને ક્યાં ભૂલી જનાર ? આપી ખેડૂતને સહાય, 

ચલાવી સ્વચ્છતા અભિયાન ભારતને સ્વચ્છ કરવા,


બધા ક્ષેત્રમાં કર્યો એણે વિકાસ,

નેતા અમારો ખૂબ પ્રેમાળને કરુણાવાળો.


Rate this content
Log in