Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jaya. jani. Talaja."jiya"

Others

3  

Jaya. jani. Talaja."jiya"

Others

નાનો વાયરસ કમાલ

નાનો વાયરસ કમાલ

1 min
448


ધરા મૌન છે,

સાવ સૂન છે આકાશ,

ખાલીખમ થયા આવાસ,

વિશ્વમાં કોરોનાની ધમાલ છે,

નાનો વાયરસ પણ, કેવો કમાલ છે,

અહમમાં ઊડતાં આદમ ને, 

કરાવી કિંમત હવાની,

છે જરૂર, જીવવા ઓક્સિજનની. 


Rate this content
Log in