Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr.Riddhi Mehta

Drama

3  

Dr.Riddhi Mehta

Drama

નાજુક દોર

નાજુક દોર

1 min
390


રેશમી તાંતણે બંધાયેલા,

સંબંધોની એ છે નાજુક દોર,

કહેવાતાં એ પ્રેમની અતૂટ,

કાળજા કેરી પ્યારી કોર..

સ્નેહની હોય નાજુક દોર !!


જોયાં જીવનનાં લેખાંજોખાં,

કળા કરતો સદા એ મીઠો મોર,

અહેસાસ માણીને મુજ મયુર,

ધરે છે જિંદગીની કોર નોટ..

સ્નેહની હોય નાજુક દોર !!


નફરતને જીરવવાના ફાંફાં,

સબંધોનો હોય સમય સાથે કેર,

શ્વાસ પણ હવે મળે છે ઉધાર,

પૈસાનો તો જુઓ ખેલ અજીબ..

સ્નેહની હોય નાજુક દોર !!


Rate this content
Log in

Similar gujarati poem from Drama