Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Patel (Aakashdeep)

Inspirational

4.0  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

મુક્તિ પર્વ

મુક્તિ પર્વ

1 min
123


મુક્તિ પર્વ પંદર ઑગષ્ટી ધન્યધન્ય ! વદે નર-નારી

હર ઉર જલી એક ચિનગારી , રચ્યા ઈતિહાસ જ યશકારી 

સ્વપ્ન ઉમંગ સંકલ્પ સવારી ,ઝીલે જયઘોષ લાલ અટારી


 સર્વ ધર્મ સમભાવ ઉમંગે દે 

શાખ જ ગંગા યમુના વારિ 

ભૂમિ કાશ્મિરથી કન્યાકુમારી 

ફરફર ફરક જ ગગન વિહારી 

ગાંધી ભૂમિ, 

નમે વિશ્વ જ ઉરતું મઘમઘતી માનવતાની ક્યારી 

સદી વીસમીનો તું ભાગ્ય વિધાતા , લખશે વિશ્વ જ ત્રિરંગી કહાણી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational