મોસમ
મોસમ
આપણી તો મોસમ બારેમાસ,
શું આજ ને શું કાલ.....
વરસે છે દિન રાત....
બુંદ બુંદ વરસતુંં વહાલ,
તને કેમ સમજાવું એ વાત,
ના સમજ...
તને થયું છે શું?
કીધા વિના હું કેમ સમજુ?
નહોતું ચાલતું તને મારા વિના કે
નહોતું ચાલતું મારા શબ્દો વિના,
નહોતું રહેવાતુંં કે નહોતું સહેવાતું...
તો હવે કેમ નથી કહેવાતું?...