Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ketan Bagatharia

Tragedy

3  

Ketan Bagatharia

Tragedy

મોહમાયા

મોહમાયા

1 min
172


જીવન મોહમાયા માનવી,

ડગલે પગલે સંતાપ માનવી,


મોહ ઉદરથૌ કોરે માનવી,

ખેવનાઓ સાપ થૈ ડસે માનવી,


મત્સર હાથી થૈ તોડે માનવી,

જીવન આફત લટકતી માનવી,


સહારો ગોતે ક્ષણભંગુર માનવી,

ઈશ્વરીય આધાર માને ના માનવી,


જીવન પીડાએ લટકતો માનવી,

સનાતન આધાર ઝાલે ના માનવી,


ઈશકૃપા દૂર ના ઓ માનવી,

"રાહી" ખુદના ભરોસે ના માનવી.


Rate this content
Log in