મોઢેરાનું સૂર્ય મંદિર
મોઢેરાનું સૂર્ય મંદિર
મોઢેરાનું મંદિર આતો મોઢેરાનું મંદિર
સોનેરી સૂર્યમંદિર આતો મોઢેરાનું મંદિર,
ભીમ દેવે બંધાવેલું આતો મોઢેરાનું સૂર્યમંદિર
પૂર્વ દિશામાં રચાયેલું આતો આપણું સૂર્યમંદિર,
મહેસાણામાં આવેલું આતો સોનેરી સૂર્યમંદિર
સોલંકી યુગમાં બંધાયેલું આતો પ્રખ્યાત સુર્યમંદિર,
સૂર્યનું પ્રથમ કિરણને સ્પર્શ કરતું આતો સૂર્યમંદિર
સૂર્ય પ્રતિમાવાળું સીનેરુઆંડીર આતો સૂર્યમંદિર,
આસપાસ એકસો આઠ મંદિરોવાળું આતો સૂર્ય મંદિર
ઉષા અને સંધ્યાકાલે દીપક પ્રગટતો એ છે સૂર્ય મંદિર,
પ્રવાસી માટેનું પ્રવાસનું ધામ એ છે સૂર્યમંદિર
સ્થાપત્યમાં મુખ્ય નામ ધારણ કરતું એ છે સૂર્યમંદિર.