Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

NAVIN PATEL

Inspirational

3  

NAVIN PATEL

Inspirational

મનોરથ

મનોરથ

1 min
110


મનનાં મનોરથ પુરા કરવા જોઈએ નસીબ નો સાથ

કર્મ સાથે કરીશું મહેનત જરૂર આપશે કિસ્મત સાથ


મનમાં નહી હોય કોઈ આશ તો સપનાં પુરાં નહી થાય ખાશ

નવરાં બેસી મારશો મિત્રો સાથે ગોલગપ્યા

તો નશીબ પણ નહી આપે સાથ અને

પીઠ પાછળ મારશે નિષ્ફળતાના થપ્પાં


નેક દિલ કરી મહેનતકશ જરુર કરીશું કામ

જરુર નથી કોઈ બે મત બનશે તમારું નામ

કરીશુ કામ સાથે મેળવીશુ નામ

તોજ કોઈપણ ક્ષેત્રમાં થઈશું ઠરીઠામ


રાત દિવસ મહેનત કરીશુ તો

જરૂર સફળતાના શીખર કરી પાર

જરુર મંઝિલ નહી લાગે દુર


આવતાં વિધ્નો સામે રહી અટલ

હોઈશું સત્યના પંથે જરૂર આપણે

મનોરથો કરી પુરા થઈ શકીશું દુનિયામાં સેટલ


સમય સાથે ચાલી કરેલ કામ

આગળ વધતાં જે મળે નામ

એજ છે જિંદગીની ગુડવિલ

સાથેનું મળે છે મેડલ

કરેલ કામ સાથે મળેલ શીર પર તાઝ

એ જીવનમાં કરી શકશે રાજ


ટુંકમાં એટલું જરૂર કહીશ

કદમ જેમનાં અસ્થિર છે*

એમને મારગ ઝડતો નથી*"

આ અટલ મનનાં માનવીને

હિમાલય પડતો નથી


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational