Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

મનોરંજન

મનોરંજન

1 min
159


એ પહેલાંના જમાનામાં,

ટીવી, મોબાઈલ હતાં નહીં.


માટે મનોરંજન નાયક લોકો કરતાં હતાં.

નાં કોઈ કલાસીસ હતાં, ન બીજું કંઈ.


આપ આવડત ના બળે નાચ ગાન કરતાં,

ન બીજી કોઈ સાધન સામગ્રી ઉપલબ્ધ હતી.


છતાંયે મનોરંજન સરસ કરતાં હતાં,

ભાવના એ થકી ખુશ રહેતાં હતાં.


મનોરંજન કરીને જીવન ગુજારતા હતાં,

પહેલાંનું જીવન સાદું અને સરળ હતું.


ના કોઈ દેખાદેખી કે ન કોઈ દંભ,

ના વિડીઓ બનાવવાની ઝંઝટ હતી.


એ નિર્દોષ મનોરંજન સરસ થતું હતું,

ગામેગામ આવું મનોરંજન થતું હતું.


Rate this content
Log in