Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

મંગલાષ્ટક

મંગલાષ્ટક

1 min
129


મંગલાષ્ટક થકી મંગળ ગવાતું,

એ થકી શુભકામનાઓ અપાતું,


ગાતાં કુટુંબીજનો એક રાગે રે,

કેવો વ્હાલનો દરિયો ગૂંજતો રે,


વિસ્તરતો કેટલુંય મંગલ કાર્ય રે,

ભાવનાભર્યા દરિયો ઘૂઘવે રે,


ભીતરથી દુઆઓનો દે આશિષ રે,

જીવનનાં માંગલ્યની એ દીવડી રે,


અર્પી કન્યાદાન ને દેતાં દુઆઓ રે,

પામ્યા ધન્ય ઘડી મંગલાષ્ટકની રે,


પીળા શા પાનેતરે નવવધૂ શોભે રે,

પિતૃમાતા વાત્સલ્યથી નીરખતાં રે,


દેતાં સાચી શીખ નારી ધર્મ જાળવજો,

જીવનમાં વડીલોની મર્યાદા જાળવજો.


Rate this content
Log in