Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Children

4.5  

Manishaben Jadav

Children

મને પ્યારી

મને પ્યારી

1 min
367


મને પ્યારી પ્યારી લાગે એ સાંજ

જ્યારે આવે છે પપ્પા મારી પાસ

મને પ્યારી પ્યારી...


પક્ષીઓનું ટોળું ઉડતું આકાશમાં

આવી પહોંચ્યું બચ્ચાં પાસે માળામાં

મને પ્યારી પ્યારી...


સુરજના કિરણો આથમે પશ્ચિમમાં

ઉગતી મીઠી મીઠી ચાંદની આકાશમાં

મને પ્યારી પ્યારી...


પશુઓની સંગ માલધારી થાકીને

આવીને બચ્ચાંને નિરખે નિરાંતે

મને પ્યારી પ્યારી..


Rate this content
Log in

Similar gujarati poem from Children