Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.
Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.

Manishaben Jadav

Inspirational Children


4.5  

Manishaben Jadav

Inspirational Children


મને મળી છે

મને મળી છે

1 min 193 1 min 193

મને મળી છે મિત્રતા એવી 

જે જીવનભર સાથ આપે એવી,


નથી મૂલ્ય સ્વાર્થનું દોસ્તીમાં અમારી

નિઃસ્વાર્થ પ્રેમથી શોભે છે મિત્રતા અનેરી,


સુખ દુઃખના બન્યા છે અમે સાથી

બની રહીશું આ જગમાં મિસાલ બની,


આમ તો હરપળ વિતે છે જિંદગી

તમે જેવા દોસ્તોથી મહેકે છે જિંદગી,


નહીં મળે ઉદાસી હવે જીવનમાં

મારા સંગાથી મિત્રો છે મજાના.


Rate this content
Log in

More gujarati poem from Manishaben Jadav

Similar gujarati poem from Inspirational