Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational Children

4.8  

Manishaben Jadav

Inspirational Children

મને મળેલ સમય હજીયે યાદ છે

મને મળેલ સમય હજીયે યાદ છે

1 min
364


મારા એ સોનેરી પળ જીવનના 

શાળા જીવનના એ પ્રાંગણમાં

મને મળેલ સમય હજીય યાદ છે !


મેદાનની એ રમતો મિત્રો સંગે

હતી એ પળ મીઠેરી યાદ રંગે

મને મળેલ સમય હજીય યાદ છે !


સજીધજીને તૈયાર થઈ આવતા

શિક્ષક મારા અમને હસાવતા રમાડતા

મને મળેલ સમય હજીયે યાદ છે !


એ મૂળાક્ષરોની રમત, ચિત્ર સંગાથે

કાગળની કાપાકુપી કરતા સૌ સાથે

મને મળેલ સમય હજીયે યાદ છે ! 


ગણિત ગમ્મતને વિજ્ઞાનની મસ્તી

ત્યારે લાગતી હતી મને એ અટપટી

મને મળેલ સમય હજીયે યાદ છે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational