Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Inspirational

3  

Shaurya Parmar

Inspirational

મન કહે એમ કરવાનું.

મન કહે એમ કરવાનું.

1 min
13.6K


મન કહે એમ કરવાનું.


કંઈક કરવું હોય તો કરવાનું,

મુસીબતોથી નહી ડરવાનું,


સમસ્યાઓ તો રોજ હોય,

તો શું રોજ રોજ મરવાનું?


મોજા ગમે તેવા ઊછળે,

એની સામે પડીને તરવાનું,


વસંત આવે કે આવે પાનખર,

ત્યાં ટકવાનું નહીં કે ખરવાનું,


તકલીફને પણ તકલીફ પડે,

એવું વલણ આચરવાનું,


કંઈક કરવું હોય તો કરવાનું,

મુસીબતોથી નહી ડરવાનું.



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational