Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prakruti Shah 'Preet'

Others

4.5  

Prakruti Shah 'Preet'

Others

મમતા

મમતા

1 min
243


અમી ભરેલું વહાલ મોકલું છું,

મમતા મઢેલો પાલવ મોકલું છું.


મૌન થઈ અંતરમાં ના કર બળવો,

મન ખોલીને થઈ જા તું હળવો.


નથી સહેલો ભરવો આ ખાલીપો,

સ્નેહથી છલકાશે અંતરનો માલિપો.


ના સમજ ખુદને એકલવાયો,

તારી સંગ છે માનો પડછાયો.


Rate this content
Log in