Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

મળ્યું મને

મળ્યું મને

1 min
254


શબ્દોથી સારું મળ્યું મને,

અર્થોથી મારું મળ્યું મને,


શબ્દ અર્થની ઘટમાળમાં,

કર્મોથી ધાર્યું મળ્યું મને,


ભાષા અંતરનું માપ નથી,

બધે જ અમારું મળ્યું મને,

મધુભાષી હતા મનમેલા,

ફળ કેવું નઠારું મળ્યું મને,


કટુભાષીનો આશય સારો,

ધીરજે અણધાર્યું મળ્યું મને.


Rate this content
Log in