We welcome you to write a short hostel story and win prizes of up to Rs 41,000. Click here!
We welcome you to write a short hostel story and win prizes of up to Rs 41,000. Click here!

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

મળશે

મળશે

1 min 304 1 min 304

મઝધારનેય ક્યારેક કિનારો મળશે,

ઝંઝાવાતમાંય કોઈ સહારો મળશે,

ઉરઅગન તો રત્નાકરને પણ છે જ,

વડવાનલનો ક્વચિત ઈશારો મળશે,

ચારેકોર અબ્ધિજળ વચ્ચે જીવવું,

સબૂરી રાખો મારો કહેનારો મળશે,

ક્યાંક જળચર પણ ઉત્પાત મચાવે,

ઉગરવાના સવેળાએ વિચારો મળશે,

હશે કોઈને તમારી પણ પ્રતીક્ષાને,

જઈ જુઓ ત્યાં આવકારો મળશે.

Rate this content
Log in