Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Manishaben Jadav

Inspirational Children

4.5  

Manishaben Jadav

Inspirational Children

મળી છે જિંદગી

મળી છે જિંદગી

1 min
413


મળી છે જિંદગી મનુષ તણી

તેને મહેકાવવાને ચાલ પગલું ભરી

મળી છે જિંદગી...


મોટા વડીલોના માન સન્માન ને

આશીર્વાદ આજ લઈએ રે

મળી છે જિંદગી..


નાનાં નાનાં બાળ રૂપ ઈશ્વરનું

એને મુખ પર હાસ્યની રેલાવીને રે

મળી છે જિંદગી..


મળે છે સત્કર્મના ફળ મીઠાં

જીવનને શણગારવા કર્મ રૂડા કરીએ

મળી છે જિંદગી...


Rate this content
Log in