Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.
Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.

Manishaben Jadav

Inspirational Children


4.5  

Manishaben Jadav

Inspirational Children


મલાજો

મલાજો

1 min 196 1 min 196

સ્ત્રી સહજ સ્વભાવ છે મલાજો રાખજો

જીવનમાં સૌ કોઈનો મલાજો રાખજો,


સીતા દ્રોપદી ને અહલ્યા તણા નામ

એને જગમાં હંમેશા અમર રાખજો,


ભલે ને ભૂલી જવા પડે અરમાન બધાં

જિંદગી ને હસતા હસતા જીવે રાખજો,


ત્યાગ અને સમર્પણની મૂર્તિ છે સ્ત્રી

જીવનમાં એને હંમેશા ઊંચે રાખજો,


આવ્યા કરે તકલીફ નાની ને મોટી

એને સૌ સંગાથે જીરવતા શીખજો.


Rate this content
Log in

More gujarati poem from Manishaben Jadav

Similar gujarati poem from Inspirational