Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hemisha Shah

Drama

2  

Hemisha Shah

Drama

મકાન

મકાન

1 min
442


ચાવી હતી જે મકાનની એને ઘર બનવું હતું, 

એને ઘર બનવું હતું ,


માબાપ ના 

વાત્સલ્યનું વહાલ ભરવું'તું,

બારી દરવાજા ને ખુશીયોથી સજાવું હતું,

ચાવી હતી જે મકાનની એને ઘર બનવું હતું ...


જ્યાં માં ના હાથની રસોઈથી ઘર 

મઘમઘાવું હતું,

સાંજે પપ્પા ઘરે આવતાં જ 

મહેનતના પરસેવાથી છલકાવું હતું,


હા, મારુ એક સપનું હતું કે.

ચાવી હતી જે મકાનની એને ઘર બનવું હતું ...


Rate this content
Log in

Similar gujarati poem from Drama