Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Nikita Panchal

Romance Others

3  

Nikita Panchal

Romance Others

મજા છે

મજા છે

1 min
172


રાહ જોવું રસ્તે રસ્તે, એની પણ મજા છે,

તડપ લાગે એની મને, એની પણ મજા છે,


તરસતું રહે મન મળવા, એની પણ મજા છે,

વગર એની શ્વાસ અટક્યા, એની પણ મજા છે,


આંખો આંખોમાં ઈશારા થશે, એની પણ મજા છે,

ચાલશે એક કટાર પ્રેમની હૃદયમાં, એની પણ મજા છે,


તલ્લીન થવું એની યાદોમાં, એની પણ મજા છે,

ભીડમાં એકલતાં અનુભવું, એની પણ મજા છે,


મૌન રહીને વાતો કરું, એની પણ મજા છે,

સહવાસ તારો ના પણ મળે, એની પણ મજા છે,


નેત્રમાં અશ્રુ આવે તારી માટે, એની પણ મજા છે,

તારી પાસે પ્રેમની ભીખ માંગુ, એની પણ મજા છે,


બને આ નિક્સ તારી માટે પરમપાગલ, એની પણ મજા છે.


Rate this content
Log in