Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harita Desai

Romance

3  

Harita Desai

Romance

મજા આવે

મજા આવે

1 min
187


ભીંજાય જાવ હું તારા પ્રેમમાં તો મજા આવે,

વસી જાવ હું તારા હૃદયમાં તો મજા આવે,


જીવન છું હું તારું એની મને જાણ છે,

આવે તું નજીક મિલનની ચાહમાં તો મજા આવે,


મળ્યા હતા આપણે ત્યારે હતી મદમસ્ત મોસમ,

હૂંફ મળે જો વરસાદની હેલીમાં તો મજા આવે,


વહી ના જાય નિશા વાત વાતમાં તું જોજે,

એક થઈએ આ નીરવ ચાંદનીમાં તો મજા આવે,


ધરી દીધું છે મારું સર્વસ્વ તારા હાથમાં,

સમજે તું મારા શબ્દો મારા મૌનમાં તો મજા આવે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance