Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sejal Ahir

Classics Others

4  

Sejal Ahir

Classics Others

મિત્રોની યાદ

મિત્રોની યાદ

1 min
370


ડોકિયુ કરતા વર્ષોના જુના સબંધોમાં નિરાશા બંધાય છે,

થમી રહી ધડકનની ધમનીઓમાં, મને દિલાશા બંધાય છે.


બહારની જિંદગીમાં દોસ્તોનો સાથ આજીવન મળ્યો મને,

દોસ્તોની મહેફિલમાં અનેરા સબંધમાં જિજ્ઞાશા બંધાય છે.


જ્યારે ઉદાસીન જીવનમાં અંધકારના વાદળો ઘેરાયા ત્યારે,

ઉજવાસના કિરણો પાથરવા દોસ્તમાં મનશા બંધાય છે.


કેટલીક યાદ એવી રહી જાય છે દોસ્તોની,આ કરામતમાં

સુખ-દુઃખમાં ઈશ્વર પહેલા મિત્રોની નવી આશા બંધાય છે.


બંજડ રણ જેવું જીવન,દોસ્તો વિનાનું ભાવેશને ન ગમે,

યાદોના ઝરણમાં શબ્દોના આલેખનમાં દિશા બંધાય છે.



Rate this content
Log in