Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

amita shukla

Drama Romance Action

4.0  

amita shukla

Drama Romance Action

મિલન

મિલન

1 min
155


પાનખરમાં થયું અણધાર્યું મિલન,

ટહુકો થયો વસંતની મજધારનો,


વગર વરસાદે ભીંજાયા મનથી,

લાગણીઓની વાછટથી પલળ્યા,


નજરોથી મળી નજર, પલકો ઝૂકી,

ઈશારોમાંજ મુલાકાતની વાત થઈ,


મિલન રહ્યું અદભૂત, દિલ ચોરાઈ ગયું,

ચેન ગયું, રાતોની નીંદ ગઈ, હું, હું ના રહી.


Rate this content
Log in