Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vibhuti Bharat

Others

3  

Vibhuti Bharat

Others

મિલન

મિલન

1 min
13.3K


ગગને વિહરતી હતી

ત્યાં વાદળીનો સંગ કર્યો

વાદળીઓ આરામથી ગપ્પાં મારતી હતી.

દોસ્તો, એમને વિનંતી કરી,


સૂરજને છાંયો કરવાની.

અને અહાહા શું આહ્લાદક વાતાવરણ થયું,

મારા દોસ્તો ને કાજ..

ત્યાં જ મેં એમને યાદ કરાવ્યું,


આરામનો સમય પૂરો કામ કરો શરૂ.

આ તો મેહુલાની ધરતી સંગ

મિલન કરાવવાની મોસમ.

અને વાદળી વરસી પડી.


Rate this content
Log in