Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ketan Bagatharia

Romance

3  

Ketan Bagatharia

Romance

મીઠી યાદ

મીઠી યાદ

1 min
227


મીઠી યાદ તણા શણગાર કંઈક 

કંઈક યાદે યાદે ભેંકાર ભણકારા,


કંઈક જીવી જાય યાદોમાં 

કંઈક ડૂબી મરે મીઠી યાદોમાં,


કંઈક યાદ સ્નેહ ઝરે 

તારી યાદ મીઠી વાલમ,


યાદે યાદમાં જીવનરસ છલકે

દૂર છે હું ને તું 

તારી યાદમાં જીવન મલકે !


Rate this content
Log in

Similar gujarati poem from Romance