Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nirav Rajani "शाद"

Drama Romance

3.8  

Nirav Rajani "शाद"

Drama Romance

મહોબતની સફરમાં

મહોબતની સફરમાં

1 min
581


બસ મહેબૂબા અત્યારથી જ રુઠી ગયા કે શું?

સબરતલબ મહોબતની સફરમાં બેેસબર બની ગયા કે શું?


અનેક કર્યા તગાફુલ છતાયે ન પહોંંચ્યા મુજ સુુધી

આવી દિલપસંદ સફરમાં પણ તેેઓ અધીરા બની ગયા કે શું?


મકતા


ભલે કરી તગાફુલ મુુુજને તેઓ ગયા પણ

'શાદ'ની ગમ એ હસ્તીનો જુઝમર્ગ ઈલાજ શોધતાં ગયા કે શું?


સબરતલબ-ફૂલ ઓફ પેશન્ટ

તગાફુલ-ટુ ઇગ્નોર સમવન

ગમ એ હસ્તી - સોરો

જુઝમર્ગ- બીફોર ડાઈ


Rate this content
Log in

Similar gujarati poem from Drama