Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

મહેનતનું ફળ

મહેનતનું ફળ

1 min
146


આજે દશમાનું રીઝલ્ટ છે,

જેવી મહેનત એવું ફળ છે.


મણિનગરમાં જીનલસર,

ને સરગમમેમના નેજા હેઠળ,

નવ્વાણું ટકા રિઝલ્ટ આવ્યું છે.


કેરિયર એન્ડવ્યોરની મહેનત છે,

ભણવાની રીત સરળ છે,कवर इमेज प्रोवाइडेड

એ થકી તો વિદ્યાર્થીઓના રીઝલ્ટ છે.


ભાવના સો ટકા યોગદાન આપે છે,

એ થકી તો વિદ્યાર્થીઓ સફળ બને છે,

જીનલસરને સરગમમેમ ધ્યાન રાખે છે. 


ખીલ્યું ખુશીનું વાતાવરણ આજે,

 મહેનતનું ફળ મળ્યું છે,

લક્ષ પર પહોંચાડવા રસ્તો બતાવ્યો છે.


Rate this content
Log in