Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Others

3  

Vanaliya Chetankumar

Others

મે એક

મે એક

1 min
215


મે એક પરી જોઈ છે રૂપાળી  એ લાગે છે પ્યારી પ્યારી

મે એક તારો જોયો છે ચમકતો એ લાગે છે ન્યારો ન્યારો


મે એક ઢીંગલી જોઈ છે મજાની એ લાગે છે સુંદર સુંદર

મે એક મનને જોયું છે એ બહુ ચંચળ છે


મે એક સપનાને જોયું છે એ સપનું આપણું છે

મે એક સ્મિત ને જોયું છે એ કોઈ નું મિત છે


મેં એક શબ્દ જોયો છે તે કોઈની એક રચના છે

મેં એક અંશને જોયો છે એ અંશનો અંત છે


Rate this content
Log in