Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Anil Dave

Tragedy

5.0  

Anil Dave

Tragedy

મદ

મદ

1 min
238


અરમાનોની નાવ હાલક-ડોલક છે મધદરિયાની અંદર,

અશ્રુઓના નીર ઉભરાઈ છલકાઈ ઞયા નાવની અંદર.


ભ્રમના ઝાળાઓને કિનારો લાગે છે આંખોથી કરીબ,

ફસાણો છું ભ્રમના દરિયાના વમળોના કુંડાળાની અંદર.


મરજીવાના અરમાનોનુ ગળુ દબાવી દીધુ છે મદના નશામા,

જુઓ મારા અરમાનો વહી ગયા દિવ્ય ભાસ્કરની અંદર.


દિવ્ય ભાસ્કર ઞુજરાતમા લાવી હદ વળોટી છે ભ્રષ્ટતાની,

કરેલા કુકર્મોથી કીડાં પડશે વેંત-વેંતના મોદીની અંદર. 


પોતાની જાતને સાહિત્યકાર ગણાવતો વાનર ઉનડકટ,

મદમાં છકેલો છે "અનુ"ઉત્તર માહ્યલો જાતનો અંદર.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy