Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya

Inspirational

3  

Meenaz Vasaya

Inspirational

મૌસમ ની મજા માણી લે ને !

મૌસમ ની મજા માણી લે ને !

1 min
210


આ મસ્ત મૌસમની મજા માણી લે ને !

આ જીવનની મૌસમ નેપણ તું જાણી લે ને !

ભલે હોય હૈયે વેદના અપાર.

વાદળની સાથે તું પણ થોડુંરોઈ લે ને !


ભલે હોય નિરાશાનું કાળું વાદળ તોયે

થોડી ખુશીઓ વરસાવી દે ને !

ભલે ભર્યો ઉદાસીનો કાળો રંગઆ હૈયે

પણ મેઘ ધનુષ્ય બની લોકો નુંજીવન રંગી દે ને !


ભલે ગરજે આ દુઃખોની કાળી વાદળી,

પણ વીજળી બની લોકોના જીવનમાં,

ક્ષણ વાર માટે પણ પ્રકાશ પાથરી દે ને !


ભલે ઉમટે હૈયે દુઃખના ઘોડાપૂર

તોયે આ લોકોના જીવનમાં લીલોતરી લાવી દે ને,

સત્કર્મોનીવર્ષા કરી આ ધરતી પર જન્નત લાવી દે ને !



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational