Read On the Go with our Latest e-Books. Click here
Read On the Go with our Latest e-Books. Click here

Bhavna Bhatt

Others


3  

Bhavna Bhatt

Others


માવડી

માવડી

1 min 157 1 min 157

માવડી તારા થકી છે જીવન અમારું,

માવડી તારા થકી છે સુખમય જીવન,


માવડી તારાં થકી જગમાં નામનાં છે 

માવડી સવાર સાંજ તારું જ રટણ,


ઊઠી ને પહેલાં લઈએ તારું નામ 

ચેહર માવડી તારા થકી છે જીવન,


માવડી દુઃખ હોય તો આવે છે તું 

 માવડી ગોરના કૂવે બેઠી છે તું,


માવડી સતની ધજા ફરફર ફરકે છે 

માવડી ભાવના પર કૃપા તમારી છે,


માવડી શું વર્ણન કરું તમારું 

માવડી રાખજે સદાય કૃપા અમારા પર.


Rate this content
Log in