Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Drama

2  

Kaushik Dave

Drama

મારું વતન

મારું વતન

1 min
1.1K


આ મારું વતન, આ તારું વતન,

સૌને ગમે પોતાનું વતન,


વતનની યાદ આવતી જાય,

વતન માં કો'ક દિ જતા જાય,


ભુલાય ના સૌને પોતાનું વતન,

બચપનની યાદ આવતી જાય,


ભૂલાય બસ એક જ વતન,

ખોળિયા નું કરે એ જ જતન,


આત્મા ને પરમાત્મા ભૂલાતા જાય,

અંગત સ્વાર્થે ચાલતા જાય,


સૌ જીવોનું એક જ વતન,

જે સમજે એ રાખે એમાં મન,


મન કર્મ થી જીવતા જાય,

ઈશ ને રાજી રાખતા જાય.


Rate this content
Log in

Similar gujarati poem from Drama