Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

મારું જીવન

મારું જીવન

1 min
350


મારું જીવન ચેહર મા કૃપા થકી છે,

કળિયુગમાં ઘર ઘરમાં એ પૂજાય છે.


અડધું બોલો એ આખું સમજે છે,

ભાવથી સૌનાં મન જાણી જાય છે.


ગોરના કુવે અંખડ જયોત જલે છે,

ઈચ્છાઓ સૌની ચેહર પૂર્ણ કરે છે.


ચેહરની દશે દિશામાં હાજરી છે,

ભાવના સાનિધ્યમાં રેહવા જેવુ છે.


ડગલે પગલે ચેહર મા સહાય કરે છે,

જીવનમાં સુખ ને શાંત ચેહર આપે છે.


Rate this content
Log in