Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Others

3  

Vanaliya Chetankumar

Others

મારું જીવન

મારું જીવન

1 min
326


મારું જીવન છે મારું દર્પણ

દર્પણ મારું જીવન

મારું જીવન છે મારું બાળપણ

બાળપણ મારું જીવન


મારું જીવન છે મનનો સ્વભાવ

સ્વભાવ છે મારું જીવન

મારું જીવન છે પ્રેમનો પાયો

પાયો છે મારું જીવન


મારું જીવન છે સંસ્કારનો સાગર

સંસ્કાર છે મારું જીવન

મારું જીવન છે યાદોનો અહેસાસ

અહેસાસ છે મારું જીવન


મારું જીવન છે મળ્યાનો આનંદ

આનંદ છે મારું જીવન

મારું જીવન છે સ્મિતનો દિવસ

દિવસ છે મારું જીવન


મારું જીવન છે જીવનનો આધાર

આધાર છે મારું જીવન

મારું જીવન છે મારું દર્પણ

દર્પણ મારું જીવન


Rate this content
Log in