Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Inspirational Children

4  

Vanaliya Chetankumar

Inspirational Children

મારું ગુજરાત

મારું ગુજરાત

1 min
666


મને ગમતું સૌને ગમતું મારું ગુજરાત

ગૌરવ છે અખંડ ભારતનું મારું ગુજરાત


મારું મન મોજીલું છે મારુ ગુજરાત

રંગોમાં રંગીલું છે મારું ગુજરાત


ગૌરવમાં ઘડાયું છે મારું ગુજરાત

માટીમાં મઢાયું છે મારુ ગુજરાત


પ્રગતિમાં પાગરેલું છે મારું ગુજરાત

અર્થમાં આનંદિત છે મારું ગુજરાત


પવિત્ર ભૂમિ છે મારું પાવન ગુજરાત

મનનું મોહક છે મારું ગુજરાત


નિર્માતાના નાટકોમાં નિર્મળ છે મારું ગુજરાત

જીવનની જીતમાં જોડાયેલું છે મારુ ગુજરાત


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational