Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Khyati Anjaria

Drama

1  

Khyati Anjaria

Drama

મારુ ગામ

મારુ ગામ

1 min
209


મારા અંતર માં વસે હજી એમ મારુ ગામ રળિયામણું ,

જ્યાં બચપણ વીત્યું હસતા રમતા ,યૌવન બન્યું સોહામણું ,

મારા અંતર ..


તહેવાર ઉજવાતો જ્યાં પરંપરાથી, લોકો ખુશીઓ વહેંચતાં ,

સંસ્કારોની ગાગર છલકતી, માન મર્યાદા માં રહેતા,

છોને ઓછું ભણેલા લોકો, સમજદારી વાપરતા,

નાનું સુંદર ગામ જ્યાં હજુ બાળક ,વડની વડવાઈ ઝુલે છે,

એ ગામની માટી મને પોકારે, ભીની સુગંધ વેરે છે .

મારા અંતર  ..



Rate this content
Log in

Similar gujarati poem from Drama