Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Drama Inspirational Others

3  

Kaushik Dave

Drama Inspirational Others

મારો ઝરૂખો

મારો ઝરૂખો

1 min
230


મારો ઝરૂખો કેવો સુંદર કે લોકોની નજરૂ લાગે

નકશીકામ જુની કોતરણી મનોહર સુંદર લાગે,


મારા ઝરૂખેથી નિરખું આકાશને આંબે મારી આંખ્યું

આંખોમાં છલકતો સાગર ઝરૂખેથી નગર સુંદર લાગે,


મારો ઝરૂખે આવતો પોપટ કેવું મીઠું મીઠું બોલે

લોક જુએ પોપટને ઝરૂખાની તારીફ કરતા બોલે,


કેવો સુંદર ઝરૂખો આંખોને મનોહર સુંદર લાગે


મારા ઝરૂખાને ના લાગે નજર લટકાવું લીંબુ મરચા 

મારો ઝરૂખો કેવો સુંદર કે લોકોની નજરૂ લાગે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama