Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

PADHARIYA DINESHKUMAR

Fantasy Others

3  

PADHARIYA DINESHKUMAR

Fantasy Others

મારી મમતાની મૂરત

મારી મમતાની મૂરત

1 min
173


મારી મમતાની મૂરત

મનમોહક માની સૂરત,


મા મારી મનગમતી મન્નત

મા મારી સ્વર્ગથી સોહામણી,


મા મારી માવજતની પગદંડી

મા મારી માર્ગદર્શક ને પથદર્શક,


મા મારી જિંદગીનું અમીઝરણું

મા મારા માટે મીઠું તરણું,


મા મારું અમીનું ઝરણુંં

મા મારી વહાલનો દરિયો,


મા મારી અમીનો દરિયો

મા મારી મનગમતું મંદિર,


મા મારી પરભવનું ઋણ

મા મારી દુનિયાનું નૂર

મા મારી પ્રેમથી ભરપૂર.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy