Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manjula Bokade

Inspirational Others

4  

Manjula Bokade

Inspirational Others

મારી મા

મારી મા

1 min
418


તારા થકી જ આ જીવન મળ્યું છે સારુ,

તારા વિના નથી કોઇ અસ્તિત્વ મારૂં.


મારો સદા તુંએ ઝાલ્યો છે હાથ,

સુખમાં અને દુઃખમાં મારો આપ્યો છે સાથ.


તારા પ્રેમ અને મમતાનો સતત વહે છે ધોધ ,

અમને સાલતી નથી તારા પ્રેમની ખોટ.


ગરીબી વેઠી છતાં તું હંમેશા દિલથી રહી અમીર,

અનેકોના લુંછયા આંસુ અને જાળવ્યું ખમીર.


સંસ્કાર એવા આપ્યા કે અમે વધાર્યું કુળનું માન ,

તારાથી જ્ઞાન એવું મળ્યું કે બધે મળે છે સન્માન .


આજે કવિતામાં શું લખું મને શબ્દ જડતા નથી,

તારા જેવા સંબંધો આ દુનિયામાં નથી મળતા.


તારા ચરણોમાં અર્પણ કરૂ છું મારી આ કવિતા,

હૃદયના પુષ્પો અને આંખોના અશ્રુની વહાવુ સરીતા.



Rate this content
Log in