Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

𝓚𝓲𝓽𝓽𝓾❤️ 𝑷𝒐𝒆𝒕𝒓𝒚

Romance Inspirational Others

4.0  

𝓚𝓲𝓽𝓽𝓾❤️ 𝑷𝒐𝒆𝒕𝒓𝒚

Romance Inspirational Others

મારી જિંદગી આપું છું

મારી જિંદગી આપું છું

1 min
116


હૃદયના ભાવથી પ્રેમ આપું છું

તને નિ:સ્વાર્થ ભાવે સ્નેહ આપું છું,


મારા પ્રેમનો તાંતણો ઘણો નાજુક છે,

તેને વિશ્વાસ કેરું બંધન આપું છું,


તને તારામાં મારા હોવાનો અહેસાસ આપું છું,

તારા હાથમાં મારો હાથ આપું છું,


તારી સૂની જિંદગીમાં

ખુશીઓનું આગમન આપું છું,


ચાલ તને રંગોભર્યું આકાશ આપું છું,

તને ફૂલોથી મહેકતું મધુવન આપું છું,


તને પ્રેમનું પ્રતીક રૂપે પીંછું આપું છું,

હું તને મારી જિંદગી જીવવાનો હક આપું છું.


Rate this content
Log in