Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Zarna Dixit

Drama

1  

Zarna Dixit

Drama

મારી ભીતર ઝરણું

મારી ભીતર ઝરણું

1 min
3.3K


ભીતર ઝરણું વહેતું જાય છે.

સબંધ અને જવાબદારી ના બોજ તળે દબાયેલા હૃદયમાં જીવતા સળવળતા શમણાં સિવતું જાય છે

આગળ વધવા મથે પણ બેડી માં જકડાય જાય છે

મથાળે છે

શમણાં પંપાળે છે

શમણાં પણ સંઘરી રાખે છે

ને બીજાં પર ન્યોછાવર કરી બધું ઝરણુ જીવતું જાય છે

રાખી બધા ને ખુશ હોઠો પર સ્મિત રેલાવી પ્રેમની હેલી વરસાવી ભીતર ઝરણું વહેતું જાય છે.


Rate this content
Log in