Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Thacker

Abstract Inspirational

3  

Bharat Thacker

Abstract Inspirational

માર્ગ અકસ્માત અને માર્ગ સુરક્ષા

માર્ગ અકસ્માત અને માર્ગ સુરક્ષા

1 min
272


વધતા જાય છે વાહનો અને ગતિ સમજની બહાર છે

‘માર્ગ સુરક્ષા’ના પાલન પર જ આપણી સુરક્ષાનો આધાર છે,


ડ્રાઇવિંગ સમયે મોબાઈલની લાલચથી રહેજો બચીને

ડ્રાઇવિંગ સમયે મોબાઈલ આત્મઘાતી અવતાર છે,


ડ્રાઇવિંગ સમયે ઝડપ અને આવેગને રાખજો નિયંત્રણમાં

અનિયંત્રિત ઝડપે કર્યા કેટલાયના સંહાર છે,


ડ્રાઇવિંગ સમયે આગળવાળાને પાછળ રાખી દેવાની ભાવના

ખોટી હરીફાઈની આ રીત, અકસ્માતનો કરાવે દિદાર છે,


પોતાના સગીર બાળકોને ડ્રાઈવીંગ કરતા જોવું નથી ગૌરવની વાત

સગીર દ્વારા સર્જાતા અકસ્માત માટે, મા-બાપ જ ગુનેગાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract