Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

POETRY OF PARMAR `મોહક'

Romance Others

4.5  

POETRY OF PARMAR `મોહક'

Romance Others

-મારા દિલનો ધબકાર છે તું

-મારા દિલનો ધબકાર છે તું

1 min
248


સતત ચારેબાજુ શોધું છું હું તને,

આ મન ક્યાં માને છે તને જોયા વગર,

કારણ મારા દિલનો ધબકાર છે ને તું !


પ્રેમ ક્યાં હતો મને તારી સાથે ,

મારે તો સંગાથ જોતો હતો બસ તારો,

કારણ મારા દિલનો ધબકાર છે ને તું !


સપનાઓમાં તો મળી લઉં તને ક્ષણમાં, પણ

હકીકતમાં તો, જોવાનો હક તો છે ને મને,

કારણ મારા દિલનો ધબકાર છે ને તું !


મારા શબ્દો થકીજ, યાદ કરી લઉં છું હું આમજ તને,પણ

મારી લાગણીઓ તો વ્યક્ત કરતો રહીશ અઢળક,

કારણ મારા દિલનો ધબકાર છે ને તું !


Rate this content
Log in