Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational Children

4  

Manishaben Jadav

Inspirational Children

માનવ જીવન મળ્યું છે મોંઘેરું

માનવ જીવન મળ્યું છે મોંઘેરું

1 min
283


આ જીવન છે ઈશ્વરની ભેટ

તેને રાખીએ સંભાળીને હેત

માનવ જીવન મળ્યું છે મોંઘેરું.


ભૂલી જઈએ પરસ્પરના ભેદ

કરીએ સૌને માન સહ સ્નેહ

માનવ જીવન મળ્યું છે મોંઘેરું.


કડવું બોલીને ન દુખાવીએ મન

મૌન રહીને ટાળીએ ઝઘડાના મૂળ

માનવ જીવન મળ્યું છે મોંઘેરું.


મળ્યો છે સમય અમૂલ્ય સૌને

સત્કર્મ કરી જીવનને માણીએ

માનવ જીવન મળ્યું છે મોંઘેરું.


ઈશ્વરે આપ્યું જીવન અનોખું

ઈશ્વરી ભકિત કરી ઋણ ચુકવવું

માનવ જીવન મળ્યું છે મોંઘેરું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational