Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

માણસ

માણસ

1 min
310


અંધશ્રદ્ધામાં અટવાતો માણસ,

ચમત્કારોથી ભરમાતો માણસ,


ઈશનેય પોતાના જેવા ગણતો,

ટોળામાં એ ઊભરાતો માણસ,


' શોર્ટકટ ' ને અપનાવવા માટે એ,

ઠેરઠેર વળી છલકાતો માણસ,


માણસનેય ઈશ્વર સમજતો એ,

તેથી જ વારંવાર ફસાતો માણસ,


અંજાઈ જતો, થઈને પ્રભાવિત,

ધંધાનેય એ ધર્મ ગણતો માણસ,


રે પડ્યું છેટું કેવું ઈશ્વરથી એને,

ઈશ્વરના નામે છેતરાતો માણસ.


Rate this content
Log in