Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajeshri Patel

Tragedy

3  

Rajeshri Patel

Tragedy

માણસ બન્યો મુસાફર

માણસ બન્યો મુસાફર

1 min
141


પૃથ્વી પર માણસ બન્યો મુસાફર,

ના રસ્તાની ખબર કે ના મંજિલ,

આજનું સપનું કાલ બની રહેતું કલ્પના,

તેથી તો બદલાતી સમયની સાથે મંજિલ,


શોધતા મંજિલ મળે કોઈ મુસાફર,

તો બને મંજિલ સરળ મુસાફરથી,

ઘણા પડાવ આવતા જીવનમાં,

ત્યાંથી જ બદલાતું રહે જીવન,


પરિવાર, નોકરી ને જવાબદારી,

મળે સફળતા તો ઘણામાં નિષ્ફળતા,

કરતો આ બધાનો સામનો મુસાફર,

ત્યાં આવી જતો વિદાયનો સમય મુસાફરને,


મુસાફરીમાં સમાવી જતો ઘણી યાદો,

તો ઘણી મુકતો પણ જતો યાદો,

આ માણસ બન્યો એક મુસાફર,

પૃથ્વી પરનો છે આ એક મુસાફર.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy