Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nayana Charaniya

Romance Tragedy

3  

Nayana Charaniya

Romance Tragedy

માંગુ છું

માંગુ છું

1 min
165


આવને બની સીતાનો રામ 

મન મહી હું એ જ માંગુ છું...


મન ભરીને તારી સાથે જીવું

મન મહી હું એ જ માંગુ છું.


શણગાર સજી હું રાહ જોઉં છું.

તું આવીને જુએ એ જ માંગુ છું.


વાલમ તારો જ હું એક સાથ માંગુ છું.

આવોને આવોને વાલમ એ જ માંગુ છું.


સાથ તારો હેતનો હું આજ ચાહું છું.

મન ભરીને માણવાની મોજ માંગુ છું.


Rate this content
Log in