Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Manishaben Jadav

Inspirational

4.0  

Manishaben Jadav

Inspirational

મા તું મારી

મા તું મારી

1 min
132


મા તું મારી જિંદગીની અધિકારી

તારો એ ઉપકાર કંઈ રીતે ઉતારુ

જન્મ કાજે મારા તું કષ્ટ સહેતી

પેટમાં નવ મહિના સાચવતી

મા તું મારી,


ભૂખ મિટાવવા તું મારી

ધાવણ મહી દૂધ પિવડાવી

મને તું ચાલતા શીખવવા

ઘૂંટણભેર મુજ સંગ ચાલતી

મા તું મારી,


નિંદર કાજે મારી માવલડી

મીઠા મીઠા હાલરડાં તું ગાતી

 શિક્ષણમાં અભ્યાસ કાજે મારા

તારા હાથથી પેન પકડાવી શીખવતી

મા તું મારી...


આંગળી પકડી ને તું રોજ

 જિંદગીનો એકડો મને ઘૂંટાવતી

ખુશીઓ કાજે જિંદગીમાં મારી

સર્વસ્વ ત્યાગ જો ને તું કરતી

મા તું મારી...


Rate this content
Log in